|
|
|
|
|
તુકારામ મહારાજ એટલે મરાઠી કવિતાનું મધ્યબિંદુ. |
જ્યારે શાળા, મહાશાળા કે વિદ્યાપીઠો
નહોતી એ વખતના સમાજે ટકાવી રાખેલી સાહિત્યિક સંપદા છે તુકારામના
અભંગો.
|
મૂળ મરાઠી અભંગોને ગુજરાતી સમજૂતી સાથે રજૂ કરી એમનું
સુંદર સંકલન આપ્યું છે, શ્રી અરુણા જાડેજાએ, જેનું શીર્ષક છે - 'ભણે તુકો'. પુસ્તક : 'ભણે તુકો'- અરુણા જાડેજા. મૂલ્ય રૂ. 130=00 .
પ્રકાશક :
યંગદ્વાય પ્રકાળન,
G-15, યુનિવર્સિટી પ્લાઝા,
|
|
|
નવરંગપુરા,
અમદાવાદ 380 009
ફોન:91-(79)-27913344
Email : rangdwar.prakashan@gmail.com
|
|
*****
|
|
|
|